ગુલઝારે વજીહ ટ્રસ્ટ ના સહયોગ થી, તાડપત્રી નુ વિતરણ કરવામાં આવ્યું. અમે તેમના ઘરની મુલાકાત લીધી અને સ્થિતિ તપાસી.
Gulzar-E-Wajeeh Trust Distributed Tarpaulin to Needy People in Himatnagar

In The Name of Allah Serve Humanity
ગુલઝારે વજીહ ટ્રસ્ટ ના સહયોગ થી, તાડપત્રી નુ વિતરણ કરવામાં આવ્યું. અમે તેમના ઘરની મુલાકાત લીધી અને સ્થિતિ તપાસી.
ગુલઝારે વજીહ ટ્રસ્ટ તરફ થી બધા ભાઈઓ ને હઝરત ઝાહીદ હુસૈન અલ્વી યૂલ હુસૈની અને હઝરત સિબ્તેન હૈદર અલ્વી યૂલ હુસૈની દ્વારા ફ્રી બેગ અને શુભકામનાઓ આપવામા આવી.
We are proud to announce that Hazrat Zahid Hussain Alvi Yul Hussaini & Hazrat Sibtain Haider Alvi Yul Hussaini Inaugurated Masjid e Nafisa Ghulam Sheikh-ul Islam in parabda, Himatanagr.
ગુલઝારે વજીહ ટ્રસ્ટ દ્વારા ગરીબ, મિસ્કીન, નિરાધાર, ભૂખ્યા લોકો માટે મફત જમવાનું પીરસવામાં આવશે.
કોરોના કાળના દોઢ વર્ષ દરમિયાન ગરીબોને અનાજની કીટ આપનાર મુસ્લિમ સમાજના ધર્મ ગુરૂ ઝાહીદહુસેન અલવીનું પ્રભારી મંત્રી અને ધારાસભ્યના હસ્તે સન્માન કરાયું.
હિંમતનગરને અડીને આવેલ પરબડામાં ગુલઝારે વજીહ ટ્રસ્ટ દ્વારા આપણું સાબરકાંઠા હરિયાળું સાબરકાંઠા અભિયાન અન્વયે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
બુધવારે મુસ્લિમ સમાજના ધર્મગુરુ હજરત ઝાહિદ હુસેન અલ્વિના જન્મદિન પ્રસંગે 313 પરિવારોને ઘઉંની કીટનું વિતરણ કરાયું હતું.
ગુલઝારે વઝિહ ટ્રસ્ટ ધ્વારા હિંમતનગર એ. ડિવિઝન પોલીસ સ્ટેશન માં ઝેરોક્ષ મશીન આપવા માં આવ્યું.
ગુલઝારે વઝિહ ટ્રસ્ટ ધ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ટચ ફ્રી હેન્ડ સનીટાઈઝર મશીન આપવા માં આવ્યું.
ગરીબો, મિસ્કીન, નિરાધાર ને મદદ કરવા ના હેતુ થી ૨૦ કિલો ધેઉં ની બોરી ૧ ઘરમાં આપી ટોટલ ૭૫૮૦ કિલો ધેઉંં વેચી સેવાનું કામ કર્યું.