હિંમતનગરને અડીને આવેલ પરબડાના ગુલઝારે વજિહ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને રાશન કીટ સહિત જરૂરી સામાનનું વિતરણ કરાય છે. બુધવારે મુસ્લિમ સમાજના ધર્મગુરુ હજરત ઝાહિદ હુસેન અલ્વિના જન્મદિન પ્રસંગે 313 પરિવારોને ઘઉંની કીટનું વિતરણ કરાયું હતું. કોરોના ના આપાત કાળ દરમ્યાન ગુલઝારે વજીહ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી.
Please check out the images below:
Gulzar-E-Wajeeh Trust Himatnagar – In the Name of Allah Serve Humanity